India Times Online

About Us

cradmin

સત્યની સાથે જનતાનો પ્રતિસાદ એટલે સુરત સુધાર ન્યુઝ

સુરત સુધાર ન્યુઝ ની શરૂઆત તા.31-05-2022 ના રોજ ભારત સરકાર દ્ધારા RNI :-GUJGUJ/2021/81527 થી નોંધણી થયેલ છે.સુરત સુધાર ન્યુઝ સાપ્તાહિક હોવા છતાં પોતાની ઓળખ ભારતભરમાં લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે.
સત્યની સાથે લોકોના પ્રશ્ર્નોને વાંચા આપી ખુબ જ ઓછા સમયમા ખુબ જ મોટી પ્રસિદ્ધ પ્રાપ્ત કરી છે.આગળના સમયગાળામા લોકોની સાથે વધારે નિકટતાથી વધુમાં વધુ વ્યક્તિઓ/વાંચકો સાથે સંવાદ થાય એવા અમુલ્ય પ્રયાસો કરતું રહે છે.પ્રજાના હિતોનું રક્ષણ કરતું એકમાત્ર ન્યુઝ એટલે સુરત સુધાર ન્યુઝ .

મો.9714364243

તંત્રીશ્રી :- જીગીષ રણછોડભાઈ સોસાના અનુભવથી અને લોકલાગણીને માન આપી સોસિયલ મિડીયા અને વેબ સાઈટ પર સુરત સુધાર ન્યુઝને વધુમાં વધુ વેગ મળી રહે તેવી અપેક્ષા સાથે તેમજ એક જ માધ્યમથી તમામ પ્રકારના ન્યુઝ લોકોને સરળતાથી સુરત સુધાર ન્યુઝ ના માધ્યમ મળી રહેશે…